08 November 2023

Photo : Instagram

શ્રીસંતની પત્નીએ ગૌતમ ગંભીરને આપ્યો જડબાતોડ જવાબ

08 November 2023

Photo : Instagram

લિજેન્ડ્સ લીગ ક્રિકેટ મેચ દરમિયાન શ્રીસંત અને ગૌતમ ગંભીર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી

08 November 2023

Photo : Instagram

ગૌતમ ઈન્ડિયા કેપિટલ્સ તરફથી રમી રહ્યો છે

08 November 2023

Photo : Instagram

જ્યારે શ્રીસંત ગુજરાત જાયન્ટ્સનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે

08 November 2023

Photo : Instagram

 શ્રીસંતે આરોપ લગાવ્યો છે કે ગંભીર તેને ફિક્સર કહે છે 

08 November 2023

Photo : Instagram

 આ વિવાદમાં શ્રીસંતની પત્ની ભુવનેશ્વરી પણ વચ્ચે આવી છે

08 November 2023

Photo : Instagram

 ભુવનેશ્વરીએ શ્રીસંતને સમર્થન આપ્યું છે

08 November 2023

Photo : Instagram

 ઇન્સ્ટાગ્રામ પર શ્રીસંતના વીડિયોની નીચે એક ટિપ્પણી કરી છે

08 November 2023

Photo : Instagram

તમારી પરવરિશ ખુબ મહત્વની છે

Photo : Instagram

આ છે દુનિયાના નંબર વન ODI બોલરની પત્ની