07 November 2023

Photo : Instagram

સાઉથ આફ્રિકાના સ્પિન બોલર કેશવ મહારાજ દુનિયાનો સૌથી નંબર વન બોલર છે

07 November 2023

Photo : Instagram

આઈસીસી વનડે બોલિંગ રેંકિંગમાં કેશવ મહારાજના 741 પોઈન્ટ છે

07 November 2023

Photo : Instagram

કેશવ મહારાજનું પુરું નામ કેશવ આત્માનંદ મહારાજ છે

07 November 2023

Photo : Instagram

કેશવ મહારાજની પત્ની ખુબ સુંદર છે

07 November 2023

Photo : Instagram

કેશવ મહારાજની પત્નીનું નામ લેરિશા મુનસામી છે

07 November 2023

Photo : Instagram

કેશવ મહારાજની પત્ની પોતાના નામની આગળ મહારાજ લખે છે

07 November 2023

Photo : Instagram

કેશવ મહારાજે લેરિશા સાથે 2022માં લગ્ન કર્યા હતા, બંન્ને મુળ ભારતીય છે

07 November 2023

Photo : Instagram

લેરિશા એક કથક ડાન્સર છે

07 November 2023

Photo : Instagram

લેરિશાનો ડાન્સ જોઈ કેશવ મહારાજની મમ્મી લગ્ન માટે રાજી થઈ હતી

07 November 2023

Photo : Instagram

લેરિશા અને કેશવની જોડી ખુબ જ રોમેન્ટિક છે

ICC રેકિંગમાં ટીમ ઈન્ડિયાનો દબદબો 5 ખેલાડી ICC રેકિંગમાં નંબર-1