G20 Summit માટે બન્યુ શાનદાર આંતરરાષ્ટ્રીય મીડિયા સેન્ટર, જુઓ Photos 

Pic credit  -PTI

07 September 2023

ભારત દ્વારા આયોજિત 18મી G20 સમિટની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે

Pic credit  -PTI

દેશની રાજધાની નવી દિલ્હીમાં આ પ્રસંગ માટે ભવ્ય તૈયારી કરવામાં આવી છે

Pic credit  -PTI

કોન્ફરન્સ માટે તૈયાર કરાયેલા ભારત મંડપમમાંથી ઈન્ટરનેશનલ મીડિયા સેન્ટરનો લુક સામે આવ્યો છે

Pic credit  -PTI

આ મીડિયા સેન્ટર G20 કોન્ફરન્સ માટે જરૂરી ઘણી સુવિધાઓથી સજ્જ છે

Pic credit  -PTI

ઇન્ટરનેશનલ મીડિયા સેન્ટરમાં સ્થિત 9 વર્ક ઝોનને અલગ-અલગ નદીઓના નામ આપવામાં આવ્યા છે

Pic credit  -PTI

આ ઉપરાંત સ્ટુડિયો, આંતરરાષ્ટ્રીય પ્રસારણ કેન્દ્રો, મીડિયા બૂથ અને લાઈવ રિપોર્ટિંગ માટેના વિભાગો પણ બનાવવામાં આવ્યા છે.

Pic credit  -PTI

પરિણીતી ચોપરાની યુનિક સ્ટાઈલ, ફેન્સે પૂછ્યું- લગ્ન ક્યારે છે?