તમે પણ ટિફિનમાં એલ્યુમિનિયમ ફોઈલ પેપરમાં પેક કરેલું ભોજન ખાઓ છો?

Courtesy : socialmedia

03 જાન્યુઆરી 2024

આજકાલ ફૂડ પેકિંગ માટે એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ નોંધપાત્ર રીતે વધી ગયો છે

Courtesy : socialmedia

આપણે ખોરાકને ગરમ રાખવા માટે એલ્યુમિનિયમ ફોઈલનો ઉપયોગ કરીએ છીએ

Courtesy : socialmedia

નિષ્ણાતોના મતે એલ્યુમિનિયમ ફોઈલનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

Courtesy : socialmedia

એલ્યુમિનિયમ ફોઈલ પેપરમાં  ખાટા ખાધ્ય પદાર્થને રાખવામાં આવે તો તેની રાસાયણિક પ્રક્રિયાને કારણે ખોરાકનો સ્વાદ બદલાઈ જાય છે 

Courtesy : socialmedia

એલ્યુમિનિયમ તમારા પેટની અંદર જતું રહે તો તમને કિડની અને લીવરની સમસ્યા થઈ શકે છે.

Courtesy : socialmedia

એલ્યુમિનિયમ ફોઈલ પેપરની અંદર રાખેલા ખોરાકને ખાવાથી પુરુષોમાં વંધ્યત્વની સમસ્યા વધી શકે છે. 

Courtesy : socialmedia

એલ્યુમિનિયમ ફોઈલ પેપરની અંદર રાખેલા ખોરાકને ખાવાથી હાડકાનો વિકાસ પ્રભાવિત થાય છે. 

Courtesy : socialmedia

આ સાથે પાચન તંત્ર અને રોગપ્રતિકારક શક્તિ પર અસર પડે છે. 

Courtesy : socialmedia

વજન ઉતારવાથી લઈ આ સમસ્યામાં ઉપયોગી છે સંચળ, જાણો તેના ફાયદા

Courtesy : socialmedia