હાલમાં પૂર્વ ભારતીય ક્રિકેટર અજય જાડેજા ચર્ચામાં છે

26 October 2023

photo : instagram

જાડેજા વર્લ્ડકપ 2023માં અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના મેન્ટર છે

અફઘાનિસ્તાન ટીમનું વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન રહ્યું છે

અફઘાનિસ્તાને 2 વર્લ્ડ કપ વિજેતા ટીમને હાર આપી છે

ટીમના પ્રદર્શનનો ફાળો અજય જાડેજાને જાય છે

પૂર્વ ક્રિકેટરના વખાણ ક્રિકેટના દિગ્ગજો પણ કરી રહ્યા છે

જાડેજાની ગણતરી શાનદાર ફીલ્ડરના રુપમાં થતી હતી

અજય જાડેજાના લગ્ન સમતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ જયા જેટલીની પુત્રી અદિતી સાથે થયા છે

photo : indiafantasy

અજય જાડેજા અને અદિતિને 2 બાળકો છે

photo : indiafantasy

પત્નીનો ફોન આવ્યો, રડી રહી હતી અને માફી માંગી રહી હતી શિખર ધવનનો વીડિયો થયો વાયરલ