RBIની બેઠક 4 થી 6 ઓક્ટોબર દરમિયાન યોજાશે

4 ઓક્ટોબર 2023

Pic Credit- Social Media

HDFC બેંકે 35 અને 55 મહિનાની એફડી રેટમાં કર્યો ઘટાડો

બેંક આપી રહી છે 3 ટકાથી 7.15 ટકા સુધીનું વ્યાજ

બેંક ઓફ ઈન્ડિયાએ 2 કરોડ રૂપિયાના રોકાણ પર વ્યાજદરમાં કર્યો બદલાવ

7 દિવસ થી 10 વર્ષ માટે FD પર વ્યાજ 3 થી 7.25 ટકા

પંજાબ એન્ડ સિંધ બેંકે 2 કરોડથી ઓછા રોકાણ પર વ્યાજદરમાં કર્યો ફેરફાર

7 દિવસથી 10 વર્ષની મુદત પર 2.80 થી 7.40 ટકા સુધી વ્યાજ

IDFC ફર્સ્ટ બેન્કે 2 કરોડ રૂપિયાની એફડી પર વ્યાજદરમાં કર્યો બદલાવ

7 દિવસથી 10 વર્ષની મુદત પર 3 થી 7.50 ટકા વ્યાજ

ઈન્ડસઇન્ડ બેંક આપે છે 7 દિવસથી 10 વર્ષની FD પર 3.50 થી 7.85 ટકા વ્યાજ

આ 5 બેંક ઓછા વ્યાજ દર અને પ્રોસેસિંગ ફી પર આપી રહી છે હોમ લોન