6/12/2023

પાલતુ પ્રાણીઓને ઠંડીથી બચાવવા અપનાવો આ ટીપ્સ

Pic - Freepik

શિયાળામાં પાલતુ પ્રાણીઓની સંભાળ કેવી રીતે લેવી જેને લઈ મોટાભાગના લોકોમાં મુઝવણ હોય છે.

સવાર અને રાત્રે ઠંડીનું પ્રમાણ વધારે હોવથી પાલતુ પ્રાણીને બહાર લઈ જવાનું ટાળો

તમારા પાલતુ પ્રાણીને બપોરના સમયે બહાર લઈ જવાથી  સૂર્યપ્રકાષ પૂરતા પ્રમાણમાં મળે છે.

કોઈ પણ હોય પરંતુ પ્રાણી શરીરને હાઈડ્રેટેડ રાખવુ આવશ્યક છે. જેથી તેને પાણી પીવળાવુ જોઈએ.

પાલતુ પ્રાણીઓને ઠંડીથી બચાવવા માટે આરામદાયક પથારીની વ્યવસ્થા કરવી જોઈએ.

 પાલતુ પ્રાણીઓને ઠંડીથી બચાવવા માટે ગરમ કપડાં પહેરાવા જોઈએ.

પ્રાણીઓની ત્વચા શિયાળામાં શુષ્ક થઈ જતી હોવાથી મોઇશ્ચરાઇઝેશન લગાવુ જોઈએ.

પ્રાણીઓને ઠંડા પાણીથી સ્નાન કરાવુ ટાળવુ જોઈએ.

સીતાફળ ખાવાથી થાય છે અગણિત ફાયદા,જાણીને રહી જશો દંગ