પહેલીવાર મેકઅપ કરતી વખતે આ ટિપ્સ ચોક્કસ ફોલો કરો

courtesy-tv9hindi.com

મેકઅપ લગાવતા પહેલા ત્વચાને સારી રીતે સાફ કરો. આ પછી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરો

courtesy-tv9hindi.com

હોઠ માટે નેચરલ લિપ કલરનો ઉપયોગ કરો.એ તમને આરામદાયક અનુભવ કરાવશે

courtesy-tv9hindi.com

આંખો માટે મસ્કરાનો ઉપયોગ જરૂર કરો. તેનાથી તમારી આંખ ખૂબ જ સુંદર લાગશે

courtesy-tv9hindi.com

આઈબ્રો પર મેકઅપ ટાળો.તેના બદલે,આઈબ્રોનો આકાર જાળવી રાખો

courtesy-tv9hindi.com

આંખો માટે લિક્વિડ આઈલાઈનરને બદલે પેન્સિલ આઈલાઈનરનો ઉપયોગ કરો

courtesy-tv9hindi.com

મેકઅપ લગાવ્યા પછી ત્વચાને બ્લેન્ડ ચોક્કસ કરો, તેનાથી સ્કિનટોન એક સમાન દેખાશે

courtesy-tv9hindi.com

તમારી સ્કિન ટોન પ્રમાણે બ્લશ કરો.હેલ્ધી ગ્લો માટે બ્લશ જરૂરી છે

courtesy-tv9hindi.com

એલોવેરા જેલને આ રીતે સ્કીન કેર રૂટિનમાં કરો સમાવેશ