આ રીતે  સ્કીન કેર રૂટીનમાં સમાવેશ કરો એલોવેરા

સ્કીન પર એલોવેરા લગાવીને મસાજ કરો. થોડીવાર સ્કીન પર લગાવ્યા પછી એલોવેરાને સાદા પાણીથી સાફ કરો.

એલોવેરા અને ગુલાબજળને એકસાથે મિક્સ કરીને સ્કીન પર લગાવો. આ પેસ્ટને 20 મિનિટ સુધી લગાવ્યા બાદ તેને પાણીથી કાઢી લો.

મધ અને એલોવેરા મિક્સ કરીને ચહેરા અને ગરદન પર મસાજ કરો. મધ અને એલોવેરાના ઉપયોગથી ચહેરા પર કુદરતી ચમક આવે છે.

એલોવેરા અને લીંબુનો રસ મિક્સ કરીને સ્કીન પર 10 મિનિટ સુધી લગાવો. આ પછી સ્કીનને સ્વચ્છ પાણીથી સાફ કરો.

અડધા કેળામાં એલોવેરા જેલ મિક્સ કરો. કેળા અને એલોવેરા પેસ્ટને ત્વચા પર 15 મિનિટ સુધી લગાવ્યા બાદ તેને કાઢી લો.

એલોવેરા અને બદામનું તેલ મિક્સ કરીને સ્કીન માટે તેનો ઉપયોગ કરો. આ સ્કીનને મોઇશ્ચરાઇઝ્ડ રાખે છે.

તમે કોફી અને એલોવેરા જેલને મિક્સ કરીને સ્ક્રબ બનાવી શકો છો. આ પેસ્ટ છિદ્રોને સાફ કરવાનું કામ કરશે.

Knowledge : નાચવા-કૂદવાથી ઉત્પન્ન થશે વીજળી, આ આવિષ્કાર બદલી શકે છે દૂનિયા