30/11/2023

સીતાફળ ખાવાથી થાય છે અગણિત ફાયદા,જાણીને રહી જશો દંગ

Pic - Freepik

સીતાફળનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

લોહીની ઉણપ દૂર કરવા માટે સીતાફળનું સેવન કરવુ જોઈએ.

સીતાફળ ખાવાથી એલર્જીની સમસ્યા દૂર થઈ શકે છે

ફેફસામાં આવેલો સોજો દૂર કરવામાં મદદ કરે છે.

સીતાફળનું સેવન કરવાથી હાર્ટ એટેકનો ખતરો ઘટાડશે

સીતાફળમાં વિટામિન B6 સારી માત્રામાં હોવાથી સ્વાસ્થ્ય માટે લાભકારક છે.

વજન વધારવા અને ઈન્સ્ટન્ટ એનર્જી મળવવા સીતાફળ ખાઈ શકાય છે.  

અસ્થમાના દર્દીઓને પણ રોજ સીતાફળ ખાવાથી ફાયદો થાય છે.

ગોળનું વધુ પડતુ સેવન કરવાથી થાય છે આ નુકસાન