ડેગ્યુના વધી રહ્યા છે કેસ, તો મચ્છરોને તમારા ઘરથી દૂર
રાખવા અપનાવો આ સરળ ટિપ્સ
મચ્છરોનો આતંક વધી જતા ડેગ્યુના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે
મચ્છરોના કારણે લોકો મેલેરિયા, ડેગ્યુ જેવી અનેક બિમારીઓનો ભોગ બની રહ્યા છે
ત્યારે મચ્છરને ઘરથી કેવી રીતે દૂર રાખવા અને તેના માટે શું કરવું ચાલો જાણીએ
કપૂરની ગોટી મચ્છર ભગાવવા માટે ખુબ જ ઉપયોગી છે ત્યારે કપૂરને વાટકીમાં ભરી મુકવાથી પણ મચ્છર દૂર રહેશે
લસણની કરીના ટુકડા કરી તેને પાણીમાં ઉકાળીને એ પાણીને સ્પ્રે બોટલમાં ભરી ઘરના ખુણાઓમાં છાટવાથી પણ ફાયદો થાય છે
તુલસીનો છોડ હોય ત્યાં મચ્છર દૂર રહે છે ત્યારે તમે તુલસીનો છોડ ઘરમાં બારી સાઈડ કે અન્ય જગ્યાએ પણ રાખી શકો છો
આ સાથે વિટામિન cથી ભરપુર ફુડ તેમજ જિંક અને એન્ટીઓક્સિડેન્ટ ફૂડ લેવાથી પણ મચ્છર તમને ઓછા કરડશે
એલોવેરા જેલને આ રીતે સ્કીન કેર રૂટિનમાં કરો સમાવેશ
અહીં ક્લિક કરો