નિર્મલા સીતારમણના બજેટના 'વહી-ખાતા'ની કિંમત કેટલી ?

ક્યા આઈપેડના નામ પર નિર્મલા સીતારમણ વાંચે છે બજેટ, જેને નામ આપવામાં આવ્યું છે 'વહી-ખાતા'

ચૂંટણી પહેલા 1 ફેબ્રુઆરીએ નિર્મલા સીતારમણે અંતરિમ બજેટ રજૂ કર્યુ 

નિર્મલા સીતારમણે 6ઠ્ઠી વાર  બજેટ રજૂ કર્યુ 

બહી-ખાતા શૈલીની થેલીમાં ટેબલેટ લપેટીને સંસદ પહોંચ્યા નિર્મલા સીતારમણ  

ત્રીજીવાર સંસદમાં આઈપેડથી એટલે કે પેપરલેસ બજેટ રજૂ થયુ 

નિર્મલા સીતારમણે 2022-23થી પેપર લેસ બજેટની શરુઆત કરી હતી

મળતી માહિતી અનુસાર, નિર્મલા સીતારમણે Apple ipad (10th gen) દ્વારા બજેટ રજૂ કર્યુ 

એપ્પલના આ આઈપેડની શરુઆતની કિંમત 39,900 રુપિયા છે