18 September 2023

ભારે વરસાદની અસર અંકલેશ્વર શહેરમાં પણ જોવા મળી

નર્મદા નદીના પૂરના પાણી અંકલેશ્વર શહેરમાં ફરી વળ્યા

નર્મદા નદીના પાણીએ શહેરના તમામ વિસ્તારને કર્યા જળમગ્ન

મકાનોના પહેલા માળ સુધી પાણી ભરાયા

ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકી

જુઓ Video

ભયજનક સપાટીથી 17 ફૂટ ઉપર વહી રહી રહી છે નર્મદા નદી

કાંઠા વિસ્તારના લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી

પાણીમાં ગરકાવ અંકલેશ્વર શહેરની આકાશી તસવીરો સામે આવ

17 સપ્ટેમ્બર 2023

એશિયા કપ જીતવા પર PM મોદીએ પાઠવી શુભકામના