ચાણોદ ગામમાં પૂર જેવી સ્થિતિ, દુકાન-મકાનોમાં ભરાયા નદીના પાણી 

17/09/2023

નર્મદા નદી ગાંડીતૂર બનતા, તેની સીધી અસર નર્મદા કાંઠાના ગામોમાં જોવા મળી

નદીના પાણી દુકાનો અને મકાનોમાં ભરાતા માલ સામાનને મોટું નુકસાન પહોંચ્યું છે

ચાણોદમાં આવેલા મંદિરમાં પણ ઘુસી ગયા નદીના પાણી

નદીના પાણી ગામમાં ફરી વળતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે

ચાણોદ ગામમાં પાણી ભરાતા તંત્ર અને પોલીસ દ્વારા અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડાયા

પોલીસ સાથે સ્થાનિક લોકો પણ લોકોના માલ-સામાન ખસેડવાની કામગીરીમાં જોડાયા

ચોતરફ પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

 નર્મદાના પાણીએ સર્વત્ર જળબંબાકારની સ્થિતિનું સર્જન કર્યું છે

આકાશગંગાનો એ તારો જેમાં સમાઈ શકે છે 10 અરબ સૂર્ય