ખૂબ ઓછા લોકો જાણે છે કે તુલસી માત્ર એક પ્રકારની હોતી નથી

31 Jan 2024

ઘરના આંગણામાં તુલસી રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે

શુભ

શ્વેત તુલસીને વિષ્ણુ તુલસી તરીકે પણ ઓળખવામાં આવે છે

શ્વેત તુલસી

શ્વેત તુલસીના ફૂલ સફેદ રંગના હોય છે,જેથી તેને સફેદ તુલસી કહેવામાં આવે છે

શ્વેત તુલસી

રામ તુલસીના પાંદડા લીલા રંગના હોય છે, આ તુલસી ભગવાન રામને ખૂબ જ પ્રિય હતી

રામ તુલસી

વન તુલસીને જંગલી તુલસી તરીકે પણ ઓળખવામાં આવે છે

વન તુલસી

વન તુલસીના છોડની ઊંચાઈ 60 થી 90 સેન્ટિમીટર છે

વન તુલસી

શ્યામ તુલસીના પાંદડા ઘેરા જાંબલી રંગના હોય છે, તેને કૃષ્ણ તુલસી પણ કહે છે

શ્યામ તુલસી

લીંબુ તુલસીના છોડના પાંદડા લીંબુના ઝાડના પાન જેવા હોય છે

લીંબુ તુલસી

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રામ તુલસીનું વાવેતર કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે

રામ તુલસી