05 September 2023
પોસ્ટ વિભાગની એવી પાંચ યોજના છે જે તમને માલામાલ કરી દેશે
આ યોજનાઓમાં બમ્પર રિટર્ન સાથે ટેક્સની છૂટ પણ મળશે
કોઈપણ રિસ્ક વગર આ યોજનામાં તમે રોકાણ કરી શકો છો, આવો જાણીએ આ યોજના કઈ છે
અહીં ક્લિક કરો
પીપીએફની મેચ્યોરિટી 15 વર્ષ છે જેમાં વર્ષનું 1.5 લાખ રોકાણ કરી શકાય છે. આમાં વાર્ષિક વ્યાજ 7.1% મળે છે
ટેક્સમાં છૂટનો પણ લાભ મળે છે જે 25 વર્ષ સુધીમાં તમને કરોડપતિ બનાવી દેશે
પોસ્ટ વિભાગની પાંચ વર્ષની ટાઈમ ડિપોઝિટમાં 7.5 ટકા વ્યાજ દર છે. અને રોકાણ માટે કોઈ સીમા નથી
8.2% વ્યાજ વાળી સિનિયર સિટીઝન સ્કીમ છે જેમાં 30 લાખ સુધીનું રોકાણ કરી શકાય છે
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણની અપર લિમિટ 1.5 લાખ છે, અને તેનું વાર્ષિક વ્યાજ 8% છે
7.5 ટકા વ્યાજનું રિટર્ન આપવા વાળી સ્કીમ કિસાન વિકાસ પાત્ર માં પણ એકાઉન્ટ ખોલાવી શકાય છે જેમાં રોકાણની કોઈ લિમિટ નથી
ફળ અને શાકભાજીની છાલ તમને ઘણા રોગોથી આપશે રાહત
અહીં ક્લિક કરો