19/12/2023

તમારા વાળ ખરવાનું શું હોઈ શકે છે કારણ, જાણો

Pic - freepik

 ખરાબ જીવનશૈલીના કારણે મોટા ભાગના લોકોના વાળ ખરતા હોય છે.

હોર્મોનલ ફેરફારના કારણે વાળ ખરવાની સમસ્યામાં  જોવા મળે છે.

કેન્સર તેમજ અન્ય બિમારીના કારણે જો અતિશય દવાનો ખાવામાં આવી હોય તો વાળ ખરવાની સમસ્યા થઈ શકે છે.

હેર સ્ટ્રેટનર અને ડ્રાયર જેવા ટૂલ્સનો વધુ પડતો ઉપયોગ પણ વાળને નુકસાન પહોંચાડે છે

કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી ડિપ્રેશનમાં હોય તો પણ વાળ ખરે છે.

રેડિયેશન થેરાપી  લેવામાં આવે તો પણ વાળ ખરવાની સમસ્યા જોવા મળે છે.

વાળ ખરવાની સમસ્યા ફેમિલી હિસ્ટ્રીના કારણે પણ હોઈ શકે છે.

વાળમાં વધારે પડતા  કેમિકલ ઉત્પાદનોનો ઉપયોગ કરવો ટાળવો જોઈએ.   

રસોડાની આ વસ્તુઓ નેચરલ પેઈન કિલર તરીકે કરે છે કામ, જાણો