16 ઓકટોબર 2023

વર્લ્ડ કપની એક મેચમાં સૌથી વધુ કેચ પકડનાર ખેલાડીઓ

Pic Credit - ICC Cricket

Pic Credit - ICC Cricket

એક મેચમાં સૌથી વધુ 4 કેચ એક ફિલ્ડર દ્વારા પકડવામાં આવી છે

Pic Credit - ICC Cricket

કુલ પાંચ ફિલ્ડરોએ  એક મેચમાં 4 કેચ ઝડપી છે

Pic Credit - ICC Cricket

ભારત, પાકિસ્તાન,  ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશના ખેલાડી આ લિસ્ટમાં સામેલ

Pic Credit - ICC Cricket

ભારતના મહોમ્મદ કૈફે  વર્લ્ડ કપ 2003માં શ્રીલંકા સામે 4 કેચ પકડી હતી

Pic Credit - ICC Cricket

વર્લ્ડ કપ 2015માં બાંગ્લાદેશના સૌમ્યા સરકારે  4 કેચ લીધી હતી

Pic Credit - ICC Cricket

પાકિસ્તાનના ઉમર અકમલે વર્લ્ડ કપ 2015માં 4 કેચ  પકડી હતી

Pic Credit - ICC Cricket

ઈંગ્લેન્ડનો ક્રિસ વોક્સ  WC 2019માં પાકિસ્તાન સામે 4 કેચ ઝડપી ચૂક્યો છે

Pic Credit - ICC Cricket

WC 2023માં અફઘાનિસ્તાન સામે ઈંગ્લેન્ડના જો રૂટે  4 કેચ પકડી

ટીમ ઈન્ડિયા કુલ 3800 કિલોમીટરની સફર કરી પહોંચી પુણે