20/03/2024  

ફેવિકોલ એટલે કે ગુંદરનો ઉપયોગ કોઈપણ વસ્તુને ચોંટાડવા માટે થાય છે

તમે તેને ઘરે સરળતાથી ઘરમાં જ રહેલી વસ્તુઓથી બનાવી શકો છો

તેના માટે ખાંડ, લોટ, મીઠું, વિનેગર અને પાણીની જરૂર પડશે

સૌ પ્રથમ એક બાઉલમાં ખાંડ, લોટ અને મીઠું મિક્સ કરો

હવે એક ચમચી પાણી ઉમેરો અને પેસ્ટ બનાવો

તેમાં વિનેગર ઉમેરી પેસ્ટને મિક્સ કરો

વિનેગર ઉમેરવાથી ફેવિકોલ લાંબો સમય બગડતું નથી

હવે પેસ્ટને એક તવામાં રેડી ગેસ પર ઘટ્ટ થાય ત્યાં સુધી ગરમ કરો

દ્વાવણ ઠંડુ પડે એટલે તેને કોઇ બોટલમાં ભરીને સંગ્રહ કરી લો અને વાપરો