તમે ખાલી રહેલા ખેતર દ્વારા કરી શકો છો કમાણી

14 ઓક્ટોબર 2023

Pic Credit- Social Media

આ પદ્ધતિઓ દ્વારા ખાલી જમીનમાંથી મેળવી શકો છો આવક

તમે જમીન પર કરી શકો છો ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી

ઓર્ગેનિક પાક ઉત્પાદનોના બજારમાં મળે છે સારા ભાવ

ખાલી જમીન પર સંકલિત ખેતી પદ્ધતિ દ્વારા કરી શકો છો ખેતી

ખેતીની સાથે પશુપાલન, મરઘાપાલન અને મત્સ્યપાલન કરી મેળવો નફો

ખાલી પડેલી જમીન પર જુદા-જુદા વૃક્ષોનું વાવેતર કરી શકો

સાગના ઝાડના વાવેતરથી ઓછા ખર્ચે વધારે ઉત્પાદન મેળવી શકાય

ખાલી પડેલી જમીન પર તમે સોલાર પ્લાન્ટ લગાવી શકો

ખેડૂતોને ઓછા ખર્ચમાં મળશે વધારે નફો, લાલ મરચાની ખેતીથી આવકમાં થશે વધારો