ગ્રીન ડ્રેસમાં નેહા મલિકનો જોવા મળ્યો કિલર લૂક
05 October 2023
Photos - instagram
ભોજપુરી ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી નેહા મલિક તેના ગ્લેમરને કારણે હમેશા ચર્ચામાં રહે છે.
Photos - instagram
સોશિયલ મીડિયા ક્વીન નેહા મલિકે તાજેતરમાં તેનું લેટેસ્ટ ફોટોશૂટ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે.
Photos - instagram
ગ્રીન આઉટફિટ, અને કિલર એક્સપ્રેશન્સ જોઈ ચાહકો પણ નેહા મલિકની સુંદરતાના વખાણ કરતા જોવા મળે છે.
Photos - instagram
તાજેતરમાં ભોજપુરી અભિનેત્રી નેહા મલિક તેની માતા સાથે દુબઈમાં રજાઓ માણી રહી હતી.
Photos - instagram
નેહા મલિક આ વન-શોલ્ડર ગ્રીન ડ્રેસમાં સુપર દેખાઈ રહી છે.
Photos - instagram
32 વર્ષની નેહા મલિકની ઈન્સ્ટાગ્રામ પર ઘણી મોટી ફેન ફોલોઈંગ છે.
Photos - instagram
નેહા સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકો સાથે તમામ અપડેટ્સ શેર કરતી રહે છે.
Photos - instagram
સુંદરતા ઉપરાંત નેહા મલિક કમાણીના મામલામાં ભોજપુરી ઈન્ડસ્ટ્રીની અન્ય સુંદરીઓ સાથે પણ સ્પર્ધામાં છે.
Photos - instagram
અભિનેત્રીઓ મેગેઝિન શૂટ, કોન્સર્ટ અને સોશિયલ મીડિયા દ્વારા ઘણી કમાણી કરે છે.
Photos - instagram
ફોટોશૂટ વિશે વાત કરતાં, યુઝર્સે અભિનેત્રીની તસવીરો પર ટિપ્પણી કરી અને લખ્યું: 'ડ્રીમ ગર્લ'
Photos - instagram
બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રેસમાં શેહનાઝ ગિલનો જોવા મળ્યો ખૂબસૂરત અંદાજ
અહીં ક્લિક કરો