22 Sep 2023

સારા તેંડુલકરની અદાઓ પર ફેન્સ થયા ફિદા

pic Creadit - saratendulkar

સચિન તેંડુલકરની લાડલી દિકરી સારા તેંડુલકર સોશિયલ મીડિયા પર એકટિવ જોવા મળે છે. 

સારા તેંડુલકર અવારનવાર સોશિયલ મીડિયા પર તેના ફોટા પોસ્ટ કરતી હોય છે. 

હાલમાં જ સારાએ સોશિયલ મીડિયા પર ટ્રેડિશનલ લુકમાં ફોટો પોસ્ટ કર્યા છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. 

સારા તેંડુલકરે ગણેશ ચતુર્થીના પર્વ પર પીળા રંગનો ઈન્ડીયન અટાયર પહેર્યો હતો.

સારા તેંડુલકર મિનિમલ મેકઅપમાં જોવા મળી હતી. સાથે વાળમાં ગજરો લગાવ્યો હતો.

તમને જણાવી દઈએ કે સારા તેંડુલકરના ફોટા તેના ફેન્સને અત્યંત પસંદ આવે છે.

સોશિયલ મીડિયા પર સારા તેંડુલકર સતત ચર્ચામાં રહે છે.

સારા તેંડુલકરના ઈન્સ્ટ્રાગ્રામ પર 4 M થી પણ વધારે ફોલોવર્સ છે.

ભારતીય ક્રિકેટરની પત્ની ધનશ્રી વર્માએ શેર કરી બોલ્ડ તસવીરો