04 January 2024
રોકાણકારો માટે SIP મ્યુચ્યુઅલ ફંડ લોકપ્રિય બન્યુ
નવુ રોકાણ શરુ કરવા ઇચ્છતા લોકોના મનમાં SIP શરુ કરવાને લઇને પ્રશ્ન
SIP મ્યુચ્યુઅલ ફંડ શરૂ કરવાનો સારો સમય કયો તેવો સવાલ
નિષ્ણાંતોએ SIP ક્યારે કરવી તે અંગેની માહિતી જણાવી
BPN Fincapના ડિરેક્ટર એકે નિગમે સરળ જવાબ આપ્યો
'SIP શરૂ કરવા કોઈ સારો કે ખરાબ સમય નથી,જ્યારે તમે SIP શરુ કરો તે શ્રેષ્ઠ સમય'
'બજાર ટોચ પર હોય કે તળિયે, બંને સ્થિતિમાં SIP શરૂ કરી શકાય'
'લાંબા ગાળામાં SIP વળતર લગભગ સમાન જ હોય છે'
નોંધ :રોકાણનો નિર્ણય લેતા પહેલા તમારા સલાહકારની સલાહ લો
03 January 2024
વોટ્સએપે નવેમ્બર 2023માં 71 લાખ વોટ્સએપ અકાઉન્ટ બૅન કર્યા
અહીં ક્લિક કરો