03 January 2024

વોટ્સએપે નવેમ્બર 2023માં 71 લાખ વોટ્સએપ અકાઉન્ટ બૅન કર્યા  

કંપનીએ 1 જાન્યુઆરીએ પ્રકાશિત તેના માસિક રિપોર્ટમાં આ જાણકારી આપી  

1 નવેમ્બરથી 30 નવેમ્બરની વચ્ચે કંપનીએ 71,96,000 એકાઉન્ટ્સ બેન કર્યા

વોટ્સએપ તેના પ્લેટફોર્મના દુરુપયોગને રોકવા માટે લઇ રહ્યુ છે ઘણા પગલાં

સાધનો અને સંસાધનો દ્વારા પ્લેટફોર્મને બનાવી રહ્યુ છે સુરક્ષિત  

કંપનીએ જણાવ્યું કે નવેમ્બર મહિનામાં તેને 8,841 ફરિયાદો મળી

વોટ્સએપને ફરિયાદ અપીલ સમિતિ તરફથી 8 રિપોર્ટ મળ્યા

યુઝર સેફ્ટી રિપોર્ટમાં યુઝરની ફરિયાદો,તેના નિરાકરણ માટે લેવાયેલા પગલાંની અપાઇ વિગત

આ અકાઉન્ટ્સ WhatsApp નીતિના ઉલ્લંઘનને કારણે પ્રતિબંધિત કરવામાં આવ્યા

02 January 2024

રોકાણકારો માટે વર્ષ 2024 ખૂબ જ મહત્વનું સાબીત થશે