અરબાઝ ખાનની એક્સ જ્યોર્જિયાનો વાયરલ થયો બ્રાઈડલ લુક

31 December 2023

Pic credit - Freepik

અરબાઝ ખાનના બીજા લગ્ન બાદ એક્સ ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાની દુલ્હન લુકમાં જોવા મળી છે.

Pic credit - Freepik

બોલિવૂડ ફિલ્મ સ્ટાર અરબાઝ ખાને તાજેતરમાં શૂરા ખાન સાથે બીજા લગ્ન કર્યા છે.

Pic credit - Freepik

તે બાદ અરબાઝની એક્સ જ્યોર્જિયા એન્ડ્રિયાની દુલ્હન લુક સામે આવ્યો છે જે જોઈ ફેન્સ સવાલ કરી રહ્યા છે કે શું તેણી લગ્ન કરવા જઈ રહી છે?

Pic credit - Freepik

તેણીની આ તસવીરો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. જેમાં તે રાજસ્થાની દુલ્હના લુકમાં જોવા મળી રહી છે.

Pic credit - Freepik

જ્યોર્જિયાએ કેટલીક તસવીરો તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે અને સ્પષ્ટતા કરી છે કે તે ફોટો શૂટ છે જે થોડા સમય પહેલા કરાવ્યું હતું

Pic credit - Freepik

 જ્યોર્જિયા રાજસ્થાની બ્રાઈડલ લુકમાં બોલિવુડની હિરોઈનોને ટક્કર આપે તેટલી સુંદર દેખાઈ રહી છે.

Pic credit - Freepik

જ્યોર્જિયાએ મરુન કલરની દુલ્હન ચોલી પહેરી છે, માથે માંગ ટીકો તેના લુક પર ચાર ચાંદ લાવી રહ્યો છે

Pic credit - Freepik

અભિનેત્રી જ્યોર્જિયાના આ બ્રાઈડલ લૂક પર કમેન્ટ કરતા એક યુઝરે કહ્યું છે કે, ' હવે અરબાઝને પછતાવો થતો હશે.'

Pic credit - Freepik

દીકરી ઈરાના લગ્નમાં આ દુશ્મનોને નહીં બોલાવે આમિર ખાન, ના મોકલ્યું આમંત્રણ

Pic credit - Freepik