આમિર ખાને દિકરીના લગ્નમાં આમને નથી મોકલ્યું આમંત્રણ

31 December 2023

Courtesy : Instagram

જુહી ચાવલ અને આમિર ખાને ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું પરંતુ તેમની વચ્ચેના સંબંધો સારા નથી.

કમલ હાસને આમિર ખાનના શો સત્યમેવ જયતેને શોને દેખાવો કહ્યો હતો 

જો કે તે બાદ બંને વચ્ચે કોલ્ડ વોર ચાલુ છે.

શાહરૂખ ખાન અને આમિર ખાન વચ્ચે ઘણીવાર કોલ્ડ વોર ચાલતું રહે છે.

આમિર ખાન અનુપમ ખેરને લગ્નમાં પણ આમંત્રણ આપશે નહીં

સંજય દત્ત અને આમિર ખાન વચ્ચે ઘણીવાર કોલ્ડ વોર જોવા મળ્યું છે.

આ કારણે તે સંજય દત્તને લગ્નમાં આમંત્રણ આપશે નહીં

બંને ખાન વચ્ચેના નબળા સંબંધોને કારણે લગ્નમાં હાજરી આપશે નહીં.

જ્યારે સલમાન ખાન ઈરા ખાનના ખૂબ વખાણ કરે છે.

કેવા સપના જુએ છે ક્રિકેટરની પત્ની ધનશ્રી, કહી આ મોટી વાત