એક્ટર માંથી બિઝનેસ ગર્લ બની આ ગ્લેમરસ કુડી 

Courtesy : Instagram

06  January, 2023 

ટીવી એક્ટ્રેસ અને મૉડલ નિકિતા શર્મા પોતાના કિલર લુક્સથી ચાહકોના દિલો પર રાજ કરી રહી છે. 

Courtesy : Instagram

તેની બોલ્ડ તસવીરો ચાહકોને એટલી પસંદ છે કે તેઓ તેની એક ઝલક મેળવવા માટે બેતાબ છે. 

Courtesy : Instagram

અભિનેત્રી બિકીનીથી લઈને ડીપનેક આઉટફિટ્સ તમામ પહેરવેશમાં ખૂબ સુંદર લાગે છે

Courtesy : Instagram

નિકિતા શર્મા LifeOkના શો  'દો દિલ એક જાન'માં અંતરા તરીકે ફેમસ થઈ હતી.

Courtesy : Instagram

નિકિતા શર્મા બિકીની કે બોલ્ડ આઉટફિટ્સમાં તેની તસવીરો શેર કરતી રહે છે.

Courtesy : Instagram

ટીવી એક્ટ્રેસ નિકિતા શર્મા પોતાના સોશિયલ મીડિયા પર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

Courtesy : Instagram

આ સાથે અભિનેત્રી નિકિતા શર્મા સ્વરાગિની, શક્તિ અને ફિર લૌટ આયી નાગીન જેવી ટીવી સિરિયલોમાં જોવા મળી છે.

Courtesy : Instagram

અભિનેત્રી નિકિતા શર્માનો જન્મ 28 ઓગસ્ટ 1990ના રોજ દિલ્હીમાં થયો હતો.

Courtesy : Instagram

નિકિતા શર્માના પિતા બિલ્ડર છે, તેથી જ નિકિતાએ અભ્યાસ બાદ બિઝનેસમાં હાથ અજમાવ્યો. પોતાની બેકરી ચેઈન પણ શરૂ કરી.

Courtesy : Instagram

વર્ષ 2008માં અભિનેત્રી નિકિતા શર્માએ મિસ એર હોસ્ટેસનો ખિતાબ પણ જીત્યો હતો.

Courtesy : Instagram

આ સાથે નિકિતાએ ભારતીય પ્રિન્સેસ બ્યુટી પેજન્ટનો ખિતાબ પણ મેળવ્યો હતો.

Courtesy : Instagram

નિકિતા શર્મા બિઝનેશ ગર્લ છે. એક્ટિંગ બાદ નિકિતા બિઝનેસમાં જોડાઈ હતી

Courtesy : Instagram

લ્યો આવી ગઈ નવી નેશનલ ક્રશ, જુઓ કોણ છે આ ગ્લેમરસ ગર્લ