ક્રિકેટર ગ્લેનની પત્ની કેટ વિક્ટોરિયા છે રોમેન્ટિક

Courtesy : Instagram

03 January, 2023 

ન્યુઝીલેન્ડના સ્ટાર ક્રિકેટર ગ્લેન ફિલિપ્સે લગ્ન કરી લીધા છે. તેની પત્ની ખૂબ જ સુંદર છે.

Courtesy : Instagram

ગ્લેનની પત્નીનું નામ કેટ વિક્ટોરિયા છે. 

Courtesy : Instagram

ફેશન અને સ્ટાઈલની વાત કરીએ તો તે હોલીવુડની અભિનેત્રીઓની તુલનામાં કમ નથી.

Courtesy : Instagram

કેટ વિક્ટોરિયા ફેશન ટ્રેન્ડને કેવી રીતે ફોલો કરવી તે સારી રીતે જાણે છે. 

Courtesy : Instagram

કેટ ખરેખર કોઈ અપ્સરાથી ઓછી નથી લાગતી.

Courtesy : Instagram

ઓલરાઉન્ડર ગ્લેને ગયા વર્ષે નવેમ્બરમાં તેનીગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા હતા.

Courtesy : Instagram

સ્ટાર ખેલાડી ગ્લેને ઘૂંટણિયે પડીને કેટને પ્રપોઝ કર્યું હતું.

Courtesy : Instagram

ગ્લેન ફિલિપ્સ ઘણીવાર તેની પત્નીની તસવીરો પોસ્ટ કરે છે.

Courtesy : Instagram

કેટ સોશિયલ મીડિયા પર પણ તસવીરો શેર કરતી રહે છે જેમાં તેની ગ્લેમરસ સ્ટાઈલ જોઈ શકાય છે.

Courtesy : Instagram

કેટ ઘણીવાર તેના પતિ અને તેની ટીમનો જુસ્સો વધારવા સ્ટેડિયમ પહોંચે છે.

Courtesy : Instagram

કેટના ઇન્સ્ટાગ્રામ પર એક નજર કરી તો સ્પષ્ટ થાય છે કે તેણીને મિત્રો સાથે પાર્ટી કરવી અને ટ્રાવેલિંગ કરવી ગમે છે.

Courtesy : Instagram

કોરોના કાળથી શરૂ થઈ હતી આ ભારતીય ક્રિકેટરની લવ સ્ટોરી