આ પાંચ રાજ્યોના સીએમ ચૂંટણી પછી બદલાશે ?

10 November 2023

Courtesy : Social Media

મિઝોરમમાં 7 નવેમ્બરના રોજ મતદાન હતું

સીએમ જોરામથાંગા મિઝો નેશનલ ફ્રન્ટ પાર્ટી તરફથી મિઝોરમમાં સીએમ છે

છત્તિસગઢમાં 7 અને 17 નવેમ્બરના રોજ ચુંટણી યોજાશે

ભુપેશ બઘેલ છત્તિસગઢ રાજ્યમાં કોગ્રેસ પાર્ટી તરફથી સીએમ છે

મધ્યપ્રદેશ 17 નવેમ્બરના રોજ ચુંટણી યોજાશે

મધ્યપ્રદેશ સીએમ શિવરાસિંહ ચૌહાણ ભાજપ તરફથી સીએમ છે

રાજસ્થાનમાં 25 નવેમ્બરના રોજ ચુંટણી યોજાશે

રાજસ્થાનમાં કોગ્રેસ પાર્ટી તરફથી અશોક ગેહલોત સીએમ છે

તેલંગાણામાં 30 નવેમ્બરના રોજ ચુંટણી યોજાશે

કે.ચંદ્રશેખર રાવ તેલંગાણાના  ભારત રાષ્ટ્ર સમિતિ પાર્ટી તરફથી સીએમ છે

આ 5 રાજ્યની મતગણતરી 3 ડિસેમ્બરેના રોજ થશે , મહત્વનું છે કે 5 રાજ્યોમાં નવી સરકાર બનશે

તહેવાર વચ્ચે આ પાંચ રાજ્યોમાં કયાં અને ક્યારે છે ચૂંટણી, જાણો અહીં