દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે. 

10 નવેમ્બર 2023

Image - Social Media

મિઝોરમમાં 40 વિધાનસભા બેઠકો માટે 7 નવેમ્બરે મતદાન યોજાયું હતુ

Image - Social Media

હવે છત્તીસગઢમાં 7 અને 17 નવેમ્બરે મતદાન યોજાવાનું છે

Image - Social Media

છત્તીસગઢમાં કુલ 90 વિધાનસભા બેઠકો બે તબક્કામાં મતદાન થશે 

Image - Social Media

મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન યોજાશે

Image - Social Media

રાજસ્થાનમાં 200 વિધાનસભા બેઠકો માટે 23 નવેમ્બરે મતદાન થશે.

Image - Social Media

તેલંગાણામાં એક જ તબક્કામાં 30 નવેમ્બરે મતદાન થવાનું છે

Image - Social Media

આ પાંચ રાજ્યોમાં 16 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે, જેમાંથી 8 કરોડથી વધુ પુરુષ મતદારો અને 7.8 કરોડ મહિલા મતદારો છે.

Image - Social Media

જ્યારે 60 લાખ યુવાનો પ્રથમ વખત મતદાન કરશે પાંચ ચૂંટણી રાજ્યોમાં 679 વિધાનસભા બેઠકો છે.

Image - Social Media

આ 5 રાજ્યની મતગણતરી 3 ડિસેમ્બરેના રોજ થશે અને પરિણામ ત્યારે જ જાણી શકાશે.

Image - Social Media

તમારું PAN કાર્ડ અસલી છે કે નકલી ? આ રીતે તપાસો