અનુષ્કા શર્મા પર કોમેન્ટ કરી વિવાદમાં ફસાયો હરભજન સિંહ

Pic Credit - ICC cricket 

19 નવેમ્બર 2023

Pic Credit - ICC cricket 

વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં હરભજનની જીભ લપસી

Pic Credit - ICC cricket 

લાઈવ મેચમાં કોમેન્ટ્રી દરમિયાન હરભજને કરી વિવાદિત કોમેન્ટ

Pic Credit - Bollywood

હરભજને અનુષ્કા શર્મા અને આથિયા શેટ્ટી પર કરી કોમેન્ટ

હરભજને અનુષ્કા-આથિયાની ક્રિકેટ નોલેજની મજાક ઉડાવી

Pic Credit - Bollywood

અનુષ્કા-આથિયા સ્ટેડિયમમાં સાથે બેઠી હતી ત્યારે હરભજને કરી કોમેન્ટ

Pic Credit - Bollywood

બંને ફિલ્મોની વાત કરતી હશે, ક્રિકેટની કેટલી સમાજ છે, મને ખબર નથી : હરભજને

Pic Credit - Bollywood

Pic Credit - ICC cricket 

હરભજનની વાત સાંભળી  ત્યાં હાજર અન્ય ક્રિકેટરો હસવા લાગ્યા

Pic Credit - ICC cricket 

પોતાની કોમેન્ટ બાદ  હરભજન સોશિયલ મીડિયા પર થયો ટ્રોલ

વર્લ્ડ કપ ફાઈનલમાં આ 6 ભારતીયોના નામે છે અનોખો રેકોર્ડ, વિરાટ કોહલી પણ સામેલ