30 જાન્યુઆરી 2024

રોજ સવારે અખરોટ ખાવાથી ઘણા ફાયદા થાય છે

Courtesy : socialmedia

ઘણા લોકો અખરોટને બ્રેન ફૂડ તરીકે પણ જાણે છે કારણ કે તે મગજનો આકાર ધરાવે છે.

Courtesy : socialmedia

નિષ્ણાતો કહે છે કે દરરોજ સવારે ખાલીપેટ પલાળેલા અખરોટ ખાવાથી આપણને વધુ લાભ મળે છે.

Courtesy : socialmedia

Courtesy : socialmedia

દરરોજ 1 કે 2 થી વધુ અખરોટ ન ખાવા જોઈએ. અખરોટ પ્રકૃતિમાં ગરમ ​​હોય છે, તેથી તેની માત્રા પર નજર રાખવી જરૂરી છે.

વધુ પડતી અખરોટ ખાવાથી મોઢામાં ચાંદા પડી શકે છે. તેમજ જેમની પાચનશક્તિ નબળી હોય તેમણે પણ અખરોટ ઓછી ખાવી જોઈએ.

Courtesy : socialmedia

અખરોટના ફાયદા મેળવવા માટે તેને આખી રાત પાણીમાં પલાળીને ખાવાથી પાચન સંબંધી કોઈ સમસ્યા નહીં થાય.

Courtesy : socialmedia

અખરોટ મગજને તેજ બનાવવે છે, તેમાં ઓમેગા 3 ફેટી એસિડ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે મગજને તેજ બનાવવામાં મદદ કરે છે.

Courtesy : socialmedia

અખરોટમાં ભરપૂર માત્રામાં એન્ટી-ઓક્સિડેન્ટ હોય છે, તેની સાથે તેમાં ફેનોલિક એસિડ પણ જોવા મળે છે, જે કેન્સરના જોખમને ઘટાડે છે

Courtesy : socialmedia

અખરોટમાં આલ્ફા-લિનોલેનિક એસિડ જોવા મળે છે જે હાડકા અને દાંતને મજબૂત બનાવે છે. 

Courtesy : socialmedia

અખરોટમાં મેલાટોનિન હોય છે જે તણાવ ઓછો કરે છે અને ઊંઘ પણ સારી આવે છે

Courtesy : socialmedia