નવરાત્રીના ઉપવાસ દરમિયાન આ ફળો ખાવાથી મળે છે ઈન્સ્ટન્ટ એનર્જી

14 ઓક્ટોબર 2023

રવિવાર 15 ઓક્ટોબરથી નવરાત્રી પર્વનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. મોટાભાગના લોકો આ સમય દરમિયાન ઉપવાસ કરે છે

નવરાત્રી દરમિયાન, દેવી દુર્ગાના ભક્તો દેવીને પ્રસન્ન કરવા માટે 9 દિવસ સુધી ઉપવાસ કરે છે.

નવરાત્રીના ઉપવાસ દરમિયાન વધુ પડતું ખાવાને બદલે તમારે ફળોનું સેવન કરવું જોઈએ, જે તમને એનર્જી આપશે.

ઉપવાસ દરમિયાન કયા ફળો તમારા માટે શ્રેષ્ઠ છે, ચાલો તમને આ વિશે પણ માહિતી આપીએ.

તરબૂચમાં પુષ્કળ પ્રમાણમાં પાણી હોય છે. તે શરીરને ડિહાઇડ્રેટ થવાથી બચાવે છે

જો તમને વારંવાર ભૂખ લાગે તો કેળું ખાઓ. તેમાં ફાઈબર, વિટામિન અને ઘણા એન્ટીઓક્સીડેન્ટ હોય છે

સફરજનમાં સારી માત્રામાં ફાઈબર હોય છે. તે તમારી ભૂખને તો શાંત કરે છે પણ તમારા મનને પણ શાંત કરે છે.

સ્ટ્રોબેરી વિટામિન સી મળી આવે છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. આ ખાવાથી ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે

પ્રોટીનની ઉણપના કારણે મહિલાઓમાં દેખાય છે આ લક્ષણો