લસણની બે કળી આ રીતે ખાવાથી Vitamin B12ની ઉણપ થશે દૂર

23 Aug 2024

વિટામિન B12 શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

પરંતુ શું તમે જાણો છો કે શરીરમાં વિટામિન B12 ની ઉણપ લસણના સેવનથી પૂરી કરી શકાય છે.

લસણમાં વિટામિન B12 જોવા મળે છે જે તમારા BP ને કંટ્રોલ કરવામાં ફાયદાકારક સાબિત થાય છે.

લસણમાં વિટામીન B12, C, ફોસ્ફરસ અને એન્ટીબેક્ટેરિયલ ગુણો ભરપૂર માત્રામાં હોય છે. તેના સેવનથી B12 ની ઉણપ દૂર કરી શકાય છે.

આટલું જ નહીં, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ અનુસાર, આ શાકભાજીમાં વિટામિન A પણ હોય છે જે રેટિનોલનું કામ કરે છે.

લસણમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ ગુણો આપણા શરીરની બેક્ટેરિયા અને વાયરસ સામે લડવાની ક્ષમતા વધારે છે. તેના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

આ સિવાય તમને જણાવી દઈએ કે લસણમાં સોડિયમની માત્રા ઓછી હોય છે, જે હાર્ટ હેલ્થ માટે ફાયદાકારક છે.

આ માટે તમારે દરરોજ ખાલી પેટે લસણની 2 થી 3 કળી લેવી જોઈએ, આ સિવાય તમે શાકભાજીમાં લસણનો સમાવેશ કરી શકો છો.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ પહેલા નિષ્ણાતોની સલાહ લેવી.

All Image - Canva