24 નવેમ્બર 2023
ગોળ સાથે આ વસ્તુનુ સેવન કરવાથી નહીં આવે બિમારીઓ
શિયાળામાં શરદી, ઉધરસ,સહિત અનેક વાયરલ રોગોનું જોખમ વધી જાય છે.
સ્વસ્થ અને ફિટ રહેવા માટે આહાર પર ધ્યાન આપવું જોઈએ
આયુર્વેદ મુજબ ગોળના સેવનને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે તેમાં પણ શિયાળામાં ગોળ ફાયદાકારક છે.
ઠંડીની ઋતુમાં ગોળ સાથે કેટલીક વસ્તુઓ ભેળવીને ખાવાથી સ્વાસ્થ્યને બેવડો ફાયદો થાય છે
શિયાળામાં મધ અને ગોળ ફાયદાકારક છે તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે
વારંવાર શરદી અને ઉધરસની સમસ્યાથી રહેતી હોય તો તમારે આદુ અને ગોળ ખાવાથી રાહત મળે છે
હળદર સાથે ગોળ ખાવાથી શરદી, ઉધરસ અને વાયરલ તાવ આવતો નથી
ઘી અને ગોળનું સાથે સેવન કરવાથી કબજિયાત દૂર થાય છે અને પાચન સુધરે છે
તુલસી સાથે ગોળ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે
ગોળનું વધુ પડતુ સેવન કરવાથી થાય છે આ નુકસાન
અહીં ક્લિક કરો