30 Sep 2023

શરીરમાં લોહીની ઉણપ દૂર કરવા આ ખાસ ડ્રિંકનું કરો સેવન

બીટમાં આયર્નનું પ્રમાણ ભરપૂર માત્રામાં હોય છે. જેથી બીટના જ્યુસનું સેવન કરવાથી લોહીનું ઉણપ દૂર કરે છે.

આંબળામાં વિટામીન - સી સારા પ્રમાણ હોય છે. આંબળાનો જ્યુસ પીવાથી શરીરમાં અનેક ફાયદા થાય છે.

શેરડીના જ્યુસનું સેવન કરવાથી શરીરમાં ઠંડક મળે છે. જેથી તે લોહીની ઉણપ દૂર કરવામાં કારગર સાબિત થાય છે.

દાડમના જ્યુસનું સેવન કરવાથી શરીરમાં રહેલી રક્તની ઉણપ દૂર થાય છે.

શરીરમાં રહેલી લોહીની ઉણપ દૂર કરવા કોળાના જ્યુસનું સેવન પણ કારગર સાબિત થાય છે.

પાલકમાં આયર્ન, વિટામીન A અને C જેવા પોશક તત્વો ભરપૂર માત્રામાં હોવાથી લોહીની ઉણપ દૂર થાય છે.

ગ્રીન સ્મૂદીમાં આયર્ન અને ફાયબરની સાથે અનેક ન્યૂટ્રિએંટ્રસ હોય છે. જેનાથી હીમોગ્લોબિનને વધારવામાં મદદગાર સાબિત થાય છે.

 એનોમિયાના દર્દીને નિયમીત ગાજરના જ્યુસનું સેવન કરવાથી હીમોગ્લોબિનની ઉણપ દૂર કરવામાં લાભકારક છે.

ડાયાબિટીસ માટે કારગર છે આ ઘરેલુ ઉપાય