07 ઓકટોબર 2023
દરરોજ એક કીવી ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થશે
Pic Credit -Pixabay/freepik
કીવીમાં વિટામિન સી હોય છે. કીવી ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ મળે છે
કીવીમાં રહેલા ગુણો બ્લડ સુગર લેવલને પણ નિયંત્રિત કરે છે.તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે
કીવી પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. કીવીમાં ફાઈબર હોય છે. તે કબજિયાતની સમસ્યામાં પણ રાહત આપે છે
કીવી ખાવાથી આંખોની રોશની વધે છે. તેમાં વિટામિન A હોય છે.તે આંખ સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓને પણ દૂર કરે છે
કીવી ગેસ, પેટનું ફૂલવું, એસિડિટી, અપચો જેવી પેટની સમસ્યાઓમાં પણ રાહત આપે છે
કીવીમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ વધુ માત્રામાં હોય છે. કીવી ખાવાથી બ્લડ પ્રેશરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે
કીવીમાં વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે. કિવી ત્વચા માટે ખૂબ જ સારી છે. તેનાથી ત્વચામાં ચમક આવે છે
ચા માં એવું શું છે જે ઊંઘ દૂર કરે છે?
અહીં ક્લિક કરો