5 Octoer 2023
સ્માર્ટ સિટી અમદાવાદનો પૂર્વ વિસ્તાર પ્રામથિક સુવિધાથી વંચિત
વટવા, ઘોડાસરમાં તંત્ર સુવિધા આપવામાં વામણુ પુરવાર, રોડ, રસ્તાની નથી સુવિધા
ઘોડાસર અને વટવાના રહીશો સાથે તંત્ર દ્વારા ઓરમાયુ વર્તન કરવાના આરોપ
અહીં ક્લિક કરો
વટવા વિસ્તારના રહીશો રોડ રસ્તાની સમસ્યાથી પરેશાન છે, રસ્તા પર ખાડાઓની ભરમાર છે
ઘોડાસરથી કેડિલા બ્રિજ સુધી બુલેટ ટ્રેનના પિલર બનાવવાનું કામ ચાલી રહ્યુ હોવાથી લોકોને પારવાર હાલાકી
ખાડાને કારણે અવારનવાર લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે
ચોમાસાની વિદાય બાદ પણ પૂર્વ વિસ્તારમાં તંત્રને રસ્તાઓનું સમાકામ કરવાનું સૂજતુ નથી
અમદાવાદ શહેરમાં 27,131 ખાડા પડ્યા છે, આ આંકડા AMC કમિશનરની રિવ્યુ બેઠકમાં સામે આવ્યા છે
દક્ષિણ ઝોનમાં સૌથી વધુ 6447 ખાડા પડ્યા છે. અનેક રોડ પર ભુવા પડયા હોવાનુ સામે આવ્યુ છે
World Cup 2023ના ભારતીય ખેલાડીઓના હુલામણા નામ જાણો
05 october 2023
photo : insta
અહીં ક્લિક કરો