ખરેખર ગુજરાતનું સાચુ નામ શું હતુ તમને ખબર છે?, જાણો અહીં
ભારતના દરેક રાજ્યનો પોતાનો અલગ ઈતિહાસ છે.
તેમાથી ગુજરાત પણ એક છે ત્યારે ચાલો જાણીએ કે ગુજરાતનું ખરેખર નામ શું હતુ
આઝાદીના સમયે ગુજરાત બુહદ મુંબઈનો એક ભાગ હતુ, 1 મે 1960માં તે અલગ રાજ્ય બન્યું
રાજ્યની સ્થાપના સમયે 17 જિલ્લાઓ શામેલ હતા
જ્યારે ગુર્જર નામની એક જનજાતિ ગુજરાતમાં આવી ત્યાર પછી આ રાજ્યનું નામ ગુજરાત પડ્યુ
જો કે તે પહેલા તેનુ ખરેખર નામ ગુર્જરત્રા હતુ, બરહાલ તેનો ઈતિહાસ 2 હજાર વર્ષ જૂનો છે
મુઘલ કાળમાં કુતુબ-ઉદ્-દીન બહાદુર શાહનુ અહી શાસન હતુ
રાજા વાઘેલા વંશના કર્ણ ગુજરાતના અંતિમ હિન્દુ શાસક હતા
પણ 1458 થી 23 નવેમ્બર 1511 સુધી ક્રૂર શાસક મહમદ બેગડાએ અહી રાજ કર્યુ હતુ
ચંદ્ર પર આ ભારતીયોના નામથી છે ખાડાઓ, જુઓ લિસ્ટ
અહી ક્લિક કરો