(Credit Image : Google Photos )

17 June 2026

દરરોજ સનસ્ક્રીન લગાવો છો છતાં ત્વચા ટેન થઈ જાય છે?

સનસ્ક્રીન લગાવ્યા છતાં ત્વચા ટેન થાય છે તો તેની પાછળ તમારી એક મોટી ભૂલ જવાબદાર હોઈ શકે છે

મોટી ભૂલ

નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ઘણા લોકો પૂરતી માત્રામાં સનસ્ક્રીન લગાવતા જ નથી.

સનસ્ક્રીન

ચહેરા અને ગળા માટે લગભગ બે આંગળી જેટલી સનસ્ક્રીન જરૂરી માનવામાં આવે છે.

ચહેરા અને ગળા માટે

ઘણા લોકો દિવસમાં માત્ર એક જ વાર સનસ્ક્રીન લગાવે છે, જે પૂરતું નથી.

સનસ્ક્રીન

દર 2-3 કલાકે અથવા પરસેવો થયા પછી સનસ્ક્રીન ફરીથી લગાવવી જોઈએ.

પરસેવો

ખોટું SPF અને PA રેટિંગ પસંદ કરવાથી પણ ટેનિંગની સમસ્યા વધી શકે છે.

SPF અને PA રેટિંગ

લાંબા સમય સુધી તડકામાં રહેવું અને UV કિરણોના સંપર્કમાં આવવું ટેનિંગનું મુખ્ય કારણ છે.

તડકામાં રહેવું

સાચી માત્રા, યોગ્ય SPF અને નિયમિત રી-અપ્લાય થી જ સનસ્ક્રીન અસરકારક બને છે.

નિયમિત રી-અપ્લાય