પૂર અને ભારે વરસાદના કારણે હવે ઘણા લોકો આઈ ફ્લૂની ઝપેટમાં છે જેમાં કળતર, બળતરા, પાણી નિકળવુ અને આંખ લાલ જેવી સમસ્યા થાય છે
પાણીના કારણે આ રોગનો ફેલાવો થઈ રહ્યો છે ત્યારે આ આઈ ફ્લૂ પણ અનેક ટાઈપના હોય છે તો કઈ સમસ્યામાં શું થાય છે ચાલો જાણીએ
વાયરલ કંજક્ટિવાઈટિસ જે પાણી ભરાવાના કારણે ગંદકીથી ફેલાઈ રહ્યો છે જેના લક્ષણો ઓંખો લાલ થવી અને પાણી નિકળવા લાગે છે
બેક્ટેરિયલ કન્જક્ટિવાઈટિસનો પણ લોકો અત્યારે સામનો કરી રહ્યા છે જેમાં આંખોના પોપચા તદ્દન ફુલી જાય છે
ગોનોકોકલ કન્જક્ટિવાઈટિસ જે ખાસ કરીને નવજાત બાળકોમાં જોવા મળે છે જેના માટે એન્ટિબાયોટિક થેરાપીનો ઉપયોગ થાય છે.
એલર્જિક કંજક્ટિવાઈટિસ જે એક એલર્જિ છે તે મોટા ભાગે ધૂળથી થાય છે
ત્યારે આઈ ફ્લૂથી બચવા માટે તમારા હાથને વાંરવાંર ધોતા રહો અને પોતાની આસપાસ ચોખ્ખાઈ અવશ્ય રાખો
જો ઘરમાં કોઈને આઈ ફ્લૂ થયો હોય તો તેના સીધા સપર્કમાં ના આવો તેમને રુમાલ અને બીજુ વસ્તુઓ અલગ રાખવી
બાળકોને કરાવો આ Fun Activity, મગજનો થશે વિકાસ