આ વખતે દિવાળીમાં ડિઝાઈનર કેન્ડલનું આગવું બજાર જામ્યું છે
11 November 2023
Courtesy : instagram
શહેરમાં અનેક લોકો કેન્ડલના ગૃહ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે
Courtesy : instagram
બજારમાં આ વખતે કાજુ કતરી, ઘૂઘરા વગેરેના દેખાવ અને આકારની કેન્ડલોએ ધૂમ મચાવી છે
Courtesy : instagram
કેન્ડલના ભાવ તેની સાઈઝ, ડિઝાઈન, તેમાં વપરાતા વેક્સ, પરફ્યુમ વગેરેને ધ્યાનમાં રાખીને તેના ભાવ અલગ અલગ હોય છે
Courtesy : instagram
કેન્ડલ બનાવવા માટે બે અલગ અલગ પ્રકારના વેક્સ વપરાય છે
Courtesy : instagram
લોકો પોતાના ઘરના ડેકોરેશનને ધ્યાનમાં રાખીને કેન્ડલ ખરીદે છે
Courtesy : instagram
આ કેન્ડલ રૂપિયા 100થી લઈને 2000 સુધીના ભાવે માર્કેટમાં મળી રહે છે
Courtesy : instagram
તમારી સામે મોતીચૂર લડ્ડુકેન્ડલ મૂકવામાં આવે તો તમને ખબર નહીં પડે ત્યાં કેન્ડલ છે કે સાચા લાડુ છે
Courtesy : instagram
આ કેન્ડલ બજારમાં આશરે 60 રૂપિયામાં મળી રહે છે
Courtesy : instagram
દિવાળીમાં લોકોની સૌથી મનપસંદ મીઠાઈ કાજુકતરી છે. માર્કેટમાં કાજુકતરીના આકાર અને સાઈઝની કેન્ડલ હવે સરળતાથી મળી રહે છે
Courtesy : instagram
અમદાવાદના દિવ્યાંગો માટીના દીવડા બનાવી કરે છે લાખોની કમાણી
અહીં ક્લિક કરો