11-11-2023

દિવાળીમાં લોકો દીવડા પ્રગટાવી ઘરમાં રોશની કરતા હોય છે 

આજકાલ લોકો માટીના દીવડા ખરીદવાનું વધારે પસંદ કરે છે

અંધજન માનવ મંડળના દિવ્યાંગો દર વર્ષે માટીના દીવડા બનાવે છે

માટીના દીવડા બનાવવા તજજ્ઞો દ્વારા તાલીમ અપાય છે

કલરફૂલ દીવડા બનાવવા કોડિયાઓને અલગ અલગ કલરથી રંગવામાં આવે છે

દિવ્યાંગો પગભર થઈ શકે તે માટે આ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે

6 દિવડાનું આ બોક્સ 110 રૂપિયામાં વેચવામાં આવે છે

દિવ્યાંગો દર વર્ષે દીવડાઓ વેચીને આશરે રૂ.8થી 10 લાખની કમાણી કરે છે 

આ વર્ષે અત્યાર સુધીમાં લગભગ 11 હજાર દીવડાના બોક્સોનો ઓર્ડર મળ્યો છે

25 લાખ દિવડાઓથી ઝગમગશે અયોધ્યા, રામનગરીને સજાવી દુલ્હનની જેમ, જુઓ વીડિયો