લગ્ન વિના બાળક દત્તક લેવા માંગતી હતી દિવ્યાંકા
Pic credit -instagram
07 September 2023
ટીવી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી છેલ્લા ઘણા સમયથી સ્ક્રીનથી દૂર છે. અભિનેત્રી પોતાની અંગત જિંદગીને લઈને પણ ચર્ચામાં છે.
Pic credit -instagram
દિવ્યાંકા ત્રિપાઠીએ ઘણી વખત પોતાના ભૂતકાળ વિશે ખુલીને વાત કરી છે. લગ્ન પહેલા તે શરદ મલ્હોત્રા સાથે રિલેશનશિપમાં હતી.
અહીં ક્લિક કરો
ટીવી શો બની મેં તેરી દુલ્હનમાં કામ કરતી વખતે બંને પ્રેમમાં પડ્યા, પરંતુ તેમનો સંબંધ ટક્યો નહીં.
Pic credit -instagram
હાલમાં જ દિવ્યાંકા ત્રિપાઠીએ પોતાના બ્રેકઅપ અંગે ખુલીને વાત કરી છે. અભિનેત્રીએ કેટલાક ખુલાસા કર્યા છે
Pic credit -instagram
દિવ્યાંકા ત્રિપાઠીના કહેવા પ્રમાણે, જો તેણે વિવેક સાથે લગ્ન ન કર્યા હોત તો તેણે અત્યાર સુધીમાં એક બાળક દત્તક લીધું હોત.
Pic credit -instagram
અભિનેત્રી અનુસાર તે ટોક્સિક રિલેશનશિપમાં હતી. જેમાંથી બહાર આવવામાં તેને ઘણી તકલીફ પડી હતી
Pic credit -instagram
દિવ્યાંકાને તેની માતાએ પોતાની જાતને પ્રેમ કરવાનું શીખવ્યું હતું, ત્યારબાદ વિવેદે તેનું જીવન ફરી ખુશીઓથી ભરી દીધું હતું.
Pic credit -instagram
દરેક લોકો જાણે છે કે દિવ્યાંકા ત્રિપાઠી તેની ફિટનેસને લઈને કેટલી જાગૃત છે
Pic credit -instagram
Pic credit -instagram
દિવ્યાંકા ત્રિપાઠી ટીવી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે
.
તમે પણ તમન્ના ભાટિયાના ઇન્ટેન્સ લુક જોઈને કહેશો વાહ
અહીં ક્લિક કરો