રામનગરીને સજાવી દુલ્હનની જેમ, 25 લાખ દિવડાઓથી ઝગમગશે નગરી

11 Nov 2023

Pic credit - ayodhyadhammepi, ayodhya walek

અયોધ્યામાં છેલ્લા 5 વર્ષથી સતત દીપોત્સવનો રેકોર્ડ બની રહ્યો છે. આ દિવાળીએ પણ રામનગરી દીવાઓથી ઝગમગી ઉઠશે. અહીં કુલ 25 દીવડાઓ પ્રગટાવીને ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

અયોધ્યામાં બનશે વર્લ્ડ રેકોર્ડ

11મી નવેમ્બરે એટલે કે છોટી દિવાળીના દિવસે રામ મંદિર પાસે સરયૂના કિનારે 25 લાખ દીવા પ્રગટાવવામાં આવશે. 

25 લાખ દીવા પ્રગટાવવામાં આવશે

આટલી સંખ્યામાં દીવાઓ પ્રગટાવીને એક વર્લ્ડ રેકોર્ડ બનાવાશે.

બનશે રેકોર્ડ

Credit source : ayodhyadhamm

આ પહેલીવાર હશે જ્યારે સમગ્ર વિશ્વમાં એક સાથે 25 લાખ દીવા પ્રગટાવવામાં આવશે.

પહેલીવાર આટલા દીવા પ્રગટાવવામાં આવશે

2022ની દિવાળીની વાત કરીએ તો રામ મંદિરમાં 15 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા.

2022માં 15 લાખ દીવા હતા

સાંજે સૂર્યાસ્ત થયા બાદ રામ કી પૈડી સંકુલમાં 21 લાખ દીવા પ્રગટાવવામાં આવશે. બાકીના 4 લાખ દીવા મઠો, મંદિરો અને અન્ય સ્થળોએ પ્રગટાવવામાં આવશે.

કંઈ જગ્યાએ કેટલા દીવા પ્રગટાશે

Credit source : ayodhya wale

દીપોત્સવ કાર્યક્રમમાં સીએમ યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદી બેન પટેલ સહિત અનેક કેબિનેટ મંત્રીઓ હાજર રહેશે.

સીએમ યોગી રહેશે હાજર 

તમે 'હોળી અયોધ્યા'ની એપ ડાઉનલોડ કરીને ઘરે બેસીને ભાગ લઈ શકો છો. આ એપ દ્વારા તમે 101 રૂપિયામાં રામ મંદિરમાં ઓનલાઈન દીવો પ્રગટાવી શકો છો અને 51 દીવાઓની કિંમત 1100 રૂપિયા હશે.

કંદોઈ જેવી જ ઘરે બનાવો સોનપાપડી, મોઢાંમાં મુકતા જ થઈ જશે પાણી-પાણી, જુઓ વીડિયો