હોટ અને ગ્લેમરસ દિશા પટની સોશિયલ મીડિયામાં સતત ચર્ચામાં રહે છે

26 sept 2023

Photos Source : instagram

બોલિવૂડ અભિનેત્રી પોતાના બોલ્ડ ફોટો ફેન્સ સાથે શેર કરે છે

Photos Source : instagram

ફરી એકવાર દિશાએ પોતાના ફોટોથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે

Photos Source : instagram

દિશા પટનીનો આ લુકમાં અનોખો અંદાજ જોવા મળ્યો હતો 

Photos Source : instagram

દિશા પટનીએ સફેદ ડીપકટ ડ્રેસમાં લુક શેર કર્યો છે

Photos Source : instagram

આ ફોટોમાં દિશા પટનીએ સફેદ રંગનો ઓફ શોલ્ડર મિની ડ્રેસ પહેર્યો છે

Photos Source : instagram

અભિનેત્રીએ બોલ્ડ મેકઅપ કર્યો છે અને તેના વાળ પણ ખુલ્લા રાખ્યા છે 

Photos Source : instagram

દિશા આ લુકમાં ખૂબ જ હોટ લાગી રહી છે 

Photos Source : instagram

અને અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે

Photos Source : instagram

નેહા મલિકે રિવીલિંગ ક્રોપ ટોપ પહેરીને આપ્યા હટકે લુક, જુઓ PHOTOS