નેહા મલિકે રિવીલિંગ ક્રોપ ટોપ પહેરીને આપ્યા હટકે લુક

25 સપ્ટેમ્બર 2023

અભિનેત્રી નેહા મલિક તેની ડ્રેસિંગ સેન્સના કારણે હંમેશા તેના ફેન્સની લાઇમલાઇટમાં રહે છે.

તેનો દરેક લુક તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ થતાં જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દે છે.

તાજેતરમાં અભિનેત્રીએ તેના લેટેસ્ટ ગ્લેમરસ ફોટોશૂટની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.

આ તસવીરોમાં અભિનેત્રી નેહા મલિકનો સુંદર અને કિલર અવતાર જોઈને ચાહકો દિવાના થાય હતા.

નેહા મલિકે ફોટોશૂટ દરમિયાન સફેદ કલરનું રિવીલિંગ ક્રોપ ટોપ તેમજ પેન્ટ પહેર્યું છે.

અભિનેત્રીએ હાઈ હીલ્સ, ઈયરિંગ્સ અને ઓપન હેર રાખીને પોતાનો લૂક પૂર્ણ કર્યો છે.

આ ફોટામાં અભિનેત્રી નેહા મલિક તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી અને કિલર પોઝ આપતી જોવા મળી રહી છે.

નેહા મલિક સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેની ફેન ફોલોઈંગની યાદી ઘણી મજબૂત છે.

બ્લેક શોર્ટ ડ્રેસમાં દિશા પટાનીનો જોવા મળ્યો બોલ્ડ લૂક