ક્રિકેટ પ્રેમીઓ માટે સારા સમાચાર

ડિઝની પ્લસ હોટસ્ટારે ભારતના ક્રિકેટ પ્રેમીઓને સારા સમાચાર આપ્યા છે 

એશિયા કપ 2023 અને ICC મેન્સ ક્રિકેટ ODI વર્લ્ડ કપ 2023ની તમામ મેચો એપ પર ફ્રીમાં જોઈ શકશે

 Jio સિનેમાએ IPL 2023ની તમામ મેચો ફ્રીમાં બતાવી હતી

 જેના કારણે કંપનીને રેકોર્ડ વ્યૂઅરશિપ મળી હતી

એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે

આ ટુર્નામેન્ટ 30 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર સુધી રમાશે

 ટીમ ઇન્ડિયા 2 સપ્ટેમ્બરના રોજ પોતાની પ્રથમ મેચ રમશે

સંજુ સૈમસન, યુઝવેન્દ્ર ચહલ જેવા ખેલાડીઓને તક આપવામાં આવી નથી

49 વર્ષની કાજોલનું કર્વી ફિગર જોઈને ચાહકો થયા ફિદા, જુઓ Photos