1 માર્ચ 2024

ઈશાન કિશન  કરી રહ્યો છે  મોજ

Pic Credit - BCCI cricket

ટીમ ઈન્ડિયાથી બહાર  ચાલી રહેલ ઈશાન કિશન  થયો ટ્રોલ

Pic Credit - BCCI cricket

BCCIએ  સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી  ઈશાન કિશનને કર્યો બહાર

Pic Credit - BCCI cricket

સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ગુમાવવા છતાં ઈશાન કિશનને  કોઈ ફરક પડ્યો નથી

Pic Credit - BCCI cricket

અનંત અંબાણીના લગ્નના હાજરી આપવા જામનગર પહોંચ્યો ઈશાન કિશન

Pic Credit - BCCI cricket

ઈશાન કિશનની  તસવીરો સામે આવતા  ફેન્સે કર્યો ટ્રોલ

Pic Credit - BCCI cricket

ઈશાને ઘરેલુ ક્રિકેટ કરતાં  IPL ને પ્રાધાન્ય આપ્યું

Pic Credit - BCCI cricket

ઈશાન IPLમાં  મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો મહત્વનો ખેલાડી

Pic Credit - BCCI cricket

મુંબઈ ઈન્ડિયન્સ ટીમના માલિક મુકેશ અંબાણીના પુત્રના લગ્નમાં પહોંચ્યો ઈશાન

BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં શું કુલદીપ યાદવ સાથે થયો અન્યાય?