કોસ્ટા રિકા દેશમાં એક ભયંકર વિમાન દુર્ઘટના થઈ. 

credit : Social Media

ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન પ્લેનના બે ટુકડા થઈ ગયા હતા.

credit : Social Media

આ દુર્ઘટનાની કેટલીક તસવીરો સામે આવી છે.

credit : Social Media

બોઇંગ-757 પ્લેન સાન્ટા મારિયા એરપોર્ટ પરથી ઉડાન ભરી.

credit : Social Media

બોઈંગ-757 પ્લેનમાં કોઈ ખામીના કારણે પરત ફર્યું હતું.

credit : Social Media

આ દરમિયાન પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ થયું હતું.

credit : Social Media